એલ્યુમિનિયમ ઓકસાઈડ, ફયુઝડ એલ્યુમિના અંગે માહિતી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
એલ્યુમિનિયમ ઓકસાઈડનું કેમિકલ કમ્પોઝીશન, એલ્યુમિનિયમ અને ઓકસીજન = કેમિકલ ફોર્મ્યુલા Al2O3 = = એલ્યુમિનિયમ ઓકસાઈડ. આ પ્રોડકટસ થર્મલ અને ઇલેકટ્રીકલ ઇન્સ્યુલેટર માટે એકસ્લન્ટ સાબિત થયેલ છે. આ પ્રોડકટ્સના ક્રિસ્ટલાઇન મટિરીયલ્સને ''કોરૂન્ડમ'' કહેવાય છે.
કોરૂન્ડમ :- (એમરી) નેચરલ એલ્યુમિનિયમ ઓકસાઈડ. આ પ્રોડકટ્સમાં કોઇક વખતે તેમાં થોડા પ્રમાણમાં આર્યન, મેગ્નેશિયમ અને સિલીકા હોય શકે છે. તેનો ઉપયોગ પોલીથીંગ અને એબ્રેસીવ ઓપરેશન તેમજ ગ્રાઇન્ડીંગ વીલ બનાવવા માટે થાય છે.
એલ્યુમિનિયમ ઓકસાઈડ : એલ્યુમિના) કે જે નેચરલ છે તે કોરૂન્ડમ હોય છે. મિક્સ મિનરલ બોકસાઇટ એટલે હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ ઓકસાઈડ, હોય છે.
ડેરીવેશન : લીચીંગ (ધીમે ધીમે મીક્સ કરવું) બોકસાઇટ વીથ કોસ્ટીક સોડા પછીથી જે પ્રેસિપીટેશન થાય તેને હાઇડ્રેટેડ એલ્યુમિનિયમ ઓકસાઈડ, બાય હાઇડ્રોલાઇસીસ.
કી - પ્રોર્પટીઝ ઓફ એલ્યુમિના :- હાઇકોમ્પ્રેશીયન સ્ટ્રેન્થ, હાઇ હાર્ડનેસ, રેઝીસસ્ટેન્ટ ટુ એબ્રેસીવ, રેઝીસ્ટેન્ટ ટુ કેમિકલ એટેક બાય એ વાઇડ રેન્જ ઓફ કેમિકલ્સ ઇવન એટ એલીવેટેડ ટેમ્પ્રેચર, હાઇ થર્મલ-કન્ડકટીવીટી, હાઇ ડીગ્રી ઓફ રીફેકટરીનેશ, હાઇ ડાય ઇલેકટ્રીક સ્ટ્રેન્થ, હાઇ ઇલેકટ્રીકલ રેઝીસ્ટીવીટી ઇવન એટ એલીવેટેડ ટેમ્પ્રેચર, ટ્રાન્સપેરન્ટ ટુ માઇક્રોવેવ રેડીઓ ફ્રીકવંશી.
ફયુઝડ એલ્યુમિના :-
ફયુઝડ એલ્યુમિનાનો વધારે પડતો ઉપયોગ એબ્રોસિવ અને રીફેક્ટરી પ્રોડકટ્સ માટે થાય છે. ખાસ કરીને રીક્રેટરી બ્રીક સેટીંગ માટે ખૂબજ અગત્યનું કેમિકલ્સ છે.
બ્રાઉન ફયુઝડ એલ્યુમિના :- ઇલેકટ્રીકલી ફયુઝડ મિડીયમ ડેનસિટી ટુધ, હાઇ ઇન્ટેનસિટી મેગ્નેટીકલી ટ્રીટેડ એલ્યુમિનિયમ ઓકસાઈડ યુઝ ઇન ધ રીફેકટરી એપ્લીકેશન.
સ્પેસિફીકેશન ફોર બ્રાઉન ફયુઝડ એલ્યુમિના :-
કેમિકલ કમ્પોઝીશન %
એલ્યુમિનિયમ ઓકસાઈડ ૯૪.૦૦ મિનિમમ
સિલીકા ૧.૨૦ મેકઝીમમ
ફેરિક ઓકસાઇડ ૦-૫૦ ''
કેલ્શિયમ ઓકસાઈડ ૧-૨૦ ''
ટિટાનિયમ ડાયોકસાઇડ ૩-૦૦ ''
સ્પેસિફીક ગ્રેવિટી ૩-૯૩
કલર બ્રાઉન
લાઇસન્સ :- ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફ્રોમ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જરૂરી બને છે.