ઓલિવ ઓઇલ અને પ્રોડકટસ વિશે વિસ્તૃત માહિતી

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
ઓલિવ ઓઇલ અને પ્રોડકટસ વિશે વિસ્તૃત માહિતી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

(ગતાંક થી ચાલુ)

સીફ કન્ટીટયુઅન્ટ, ઓલિક એસિડ, પાલમેટિક, લીનોલિક એસિડ.

ગ્રેડ : યુએસપી, એડિબલ કોમર્શિયલ સલફર ઓઇલ.

ધ એડીબલ એન્ડ કોર્મશિયલ ઓઇલ આર ઓબ્ટેન્ડ બાય એક્સ્પ્રેશીયન એન્ડ ધ લાસ્ટ ગ્રેડ બાય એકસ્ટ્રેકશન યુઝવલી વીથ કાર્બન ડાયોકસાઈડ

ઉપયોગ : સલાડ ડ્રેસિંગ અને બીજા ફુડ, ઓઇન્ટમેન્ટ, કાસ્ટ સોપ અને કોસ્મેટિક વિગેરે

ઓલિવ મસાજ ઓઇલના કી-ઇનગ્રેડીએન્ટ - ઓલિવ ઓઇલ, ટોકોફારાઇલ એસિટેટ, પ્રોપાઇલ પેરાબીન, કેરિઅર ઓઇલ તરીકે લાઇટ લીકવીડ પેરાફીન ઓઇલ અને પરફયુમ્સ વડે ઓલિવ મસાજ ઓઇલ બનાવી શકાય છે.

ઓઇન્ટમેન્ટના કી ઇનગ્રેડીએન્ટ : પેરાફીન વેક્સ, માઇક્રો ક્રિસ્ટલાઇન વેકસ, લાઇટ લીકવીડ પેરાફીન ઓઇલ, ઓલિવ ઓઇલ, વીટજર્મસ ઓઇલ, પ્રોપાઇલ પેરાબીન અને પરફયુમ્સ વડે ઓઇન્ટમેન્ટ બનાવી શકાય છે.

ઓલિવ ઓઇલ બેઝ નોન-ડ્રાઇંગ ક્રીમ :- ઓલિવ ઓઇલ, સ્ટીઆરિક એસિડ, ફેટી ઇથોકસીલેટેડ, સિટાઇલ આલ્કોહોલ અસ એલ એસ પાવડર, આલમંડ ઓઇલ, મિથાઇલ, પ્રોપાઇલ પેરાબીન, ડી.એમ. વોટર અને પરફયુમ્સ વડે ઓલિવ ઓઇલ બેઝ નોન-ડ્રાઇંગ ક્રીમ બનાવી શકાય છે.

ઓલિવ બેઝ હેર ઓઇલ : ઓલિવ ઓઇલ, લાઇટ લીકવીડ પેરાફીન ઓઇલ, ડાય પેન્થેનાઇલ ઇથાઇલ ઇથર, પ્રોપાઇલ પેરાબીન કલર અને પરફયુમ્સ વડે ઓલિવ બેઝ હેર ઓઇલ બનાવી શકાય છે.

લાઇસન્સ : ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરેટીઝ જરૂરી બને છે.

નોંધ :- ધ ફોર્મ્યુલા પ્રિસ્ક્રાઇબ્ડ બાય ઇન્ડીયન નેશન્સ ફુડ એન્ડ ડ્રગ ઓર્ગેનાઇઝેશનના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બનાવી શકાય છે.

(સંપૂર્ણ)



Google NewsGoogle News