Get The App

ડ્રાય-આઈસ (સૂકો બરફ) CO2 સોલિડ ગેસ અંગે વિસ્તૃત માહિતી

Updated: Nov 20th, 2022


Google NewsGoogle News
ડ્રાય-આઈસ (સૂકો બરફ) CO2 સોલિડ ગેસ અંગે વિસ્તૃત માહિતી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ

ટેકનોલોજી ક્ષેત્રે ભારત ઘણું જ આગવી પ્રગરણ માંડી રહ્યું છે. જેમા નવી ટેકનોલોજી સાાૃથેના નવા પ્રોડકટસ, આધુનિકરણની સાાૃથે વિશાળ ભારતની દરેક ચીજ વસ્તુઓ માટેની જરૂરત પણ વાૃધતી જાય છે. તેની સાાૃથે પ્રોડકટસ મેન્યુફેકચરીંગ ઈન્ડસ્ટ્રીયા લીસ્ટ ધ્વારા ખૂબજ કુશળતા અને સમજાૃથી નવા ડેવલોપમેન્ટ ાૃથઈ રહ્યાં છે. ગ્રાહકને ધ્યાનમાં લઈને ટેકનોલોજી વિકસાવાઈ રહી છે. તેમાં ગ્રાહકની જરૂરિયાતના દરેક પાસાઓને વણી લેવામાં આવી રહ્યા છે. ગ્રાહક પણ નવી ટેકનોલોજીની ગણના કરતો ાૃથયો છે.

અહીં આપણે નવી ટેકનોલોજીાૃથી આવી રહેલા સૂકા બરફ વિશે લખીશું.

બરફનું નામ પડે એટલે નાના  બાળકોાૃથી લઈ મોટાલોકો બરફ વિશે ચોક્કસ જાણતા હોય છે. અને ગરમીની સીઝનમાં તો ખાસ વાૃધારે બરફનો ઉપયોગ થતો હોય છે. આ પ્રકારના બરફ પાણીાૃથી બનતા બરફ હોય છે. અને દરેક નાના-મોટા શહેરોમાં બરફની ફેકટરીઓ હોય છે. તેની એસેન્સિયલ પ્રોડકટસ તરીકેની ગણના ાૃથાય છે. પરંતુ આ પ્રકારના પાણીાૃથી બનતા બરફમાં અમૂક અંશે બેકટેરિયા સંભવિત બને છે.

ઝીરો બેકટેરિયા પ્રકારના ડ્રાય આઈસ (સૂકો બરફ) વિશે લખીશું.

ડ્રાય આઈસ (સુકો બરફ) એટલે CO2 લીકવીડ કાર્બન ડાયોકસાઈડને કોમ્પ્રેસીંગ - ૩૭ સે.ગ્રેડ (માઈનસ - ૩૭ સે.ગ્રેડ), કુલીંગ સિસ્ટમાૃથી સોલિડ બનાવવામાં આવે છે. આ બનેલ સોલિડ આઈસમાંાૃથી એક પણ ટીપું પાણી બહાર આવતું નાૃથી. આ પ્રકારના ડ્રાય આઈસ સીર્ફ ઈવેપોરેટેડ ાૃથઈ શૂન્યમાં પરિણામે છે. આ પ્રકારના ડ્રાય આઈસ ઈન્ડસ્ટ્રીઓ માટે ખૂબ જ અસરકારક સાબિત ાૃથયેલ છે. જેમાં ફુડ, ફાર્મા, ફીશરીઝ તેમના નાના-મોટા પાર્સલો લાંબે અંતરે મોકલવા માટે ખૂબ જ ઉપયોગી નીવડેલ છે.

ાૃધારો કે વ્યક્તિએ બહારગામ જવાનું હોય, જયાં અમૂક વસ્તુઓ મળતી જ ન હોય તેવી જગ્યાએ વ્યક્તિ પોતાની મન-પસંદગીના ખોરાક લઈ જઈ શકે છે. આ પ્રકારના ડ્રાય આઈસ વડે પાણી તેમજ અન્ય સોફટ ડ્રીંકને ઠંડા કરી શકાય છે. જે ફીઝીંગની ગરજ સારે છે. ડ્રાય આઈસ વડે આઈસ ક્રીમ, કુલફીને લાંબા સમય સુાૃધી ટકાવી શકાય છે.

આઈસક્રીમ અને કુલફી વિશે લખાઈ રહ્યું છે. તો એક બહુ જ ધ્યાનાૃથી-સમજવા જેવું એ છે કે દૂાૃધની અછત અને ભાવ વાૃધારાના કારણે અમૂક લે-ભાગુ લોકો ફુડ ગ્રેડ ટીટાનિયમ ડાયોકસાઈડ અને લીકવીડ ગ્લુકોઝના મિક્ષણાૃથી દૂાૃધ બનાવે છે. અને આ દૂાૃધમાંાૃથી આઈસક્રીમ અને કેન્ડી બનાવતા હોય છે. જે ખૂબ જ ડેન્જર્સ સાબીત ાૃથઈ શકે છે. કારણ કે ટીટાનિયમ ડાયોકસાઈડ અતિ ચીકણો પદાાૃર્થ હોય છે. તેને ખાવાાૃથી તે માણસના ફેફસામાં ચીટકી જાય છે. 

પછીાૃથી તેને ફેફસામાંાૃથી રીમૂવ કરવાની કોઈજ દવા નાૃથી. છેલ્લે મૃત્યુનુ આવરણ ઓઢવું પડે છે. બને તો રસ્તા પર વેચાતા આઈસક્રીમ કે કેન્ડીને એવોઈડ કરવા હિતાવહ છે. કારણ: કાર્ડિયોલોજીની મલ્ટીફેસિલિટી હોસ્પિટલના સ્ક્રીનમાં ાૃધબકતું જીવન કેન્દ્ર હ્ય્દય જોયું છે ? એ પૂરા લાલચટક લોહીાૃથી ખરડાયેલુ હોય છે. લોહી પ્રવાહી હોવાને કારણે ટીટાનિયમ ડાયોકસાઈડ આ લોહીમાં ભળી જઈ પેસ્ટ બની જાય છે. તે કારણે હ્ય્દયમાં લોહીનો પ્રવાહ અટકી જાય છે. બસ ખલાસ !

ડ્રાય-આઈસ (સૂકો-બરફ): CO2 લીકવીડ કાર્બન ડાયોકસાઈડ

પ્રોપર્ટી: કલર લેસ, ઓર્ડર લેસ, ડેન્સીટી ૧-૯૭ ઠુ/૧ (O'C 1 atm) 

સ્પે. ગ્રેવીટી ૧-૫૩ (air = ૧.૦૦),

સોલિડ ડ્રાય આઈસ (- માઈનસ ૩૭. સે ગ્રેડ.

CO2 લીકવીડ, બાય કોમ્પ્રેસીંગ એન્ડ કુલીંગ ધ ગેસ ટુ એબાઉટ માઈનસ-૩૭. સે ગ્રેડ, સોલિડ (ડ્રાય આઈસ) બાય એકસ્પાન્ડીંગ ાૃધ લીકવીડ વેપર એન્ડ સ્નો ઈન પ્રેસીસ કોમ્પેક્ટ, ધ પ્રોડકટસ ઈન ટુ બ્લોક ાૃધ વેપર ઈઝ રીસાઈકલ્ડ.

ગ્રેડ: ટેકનિકલ, યુએસપી, કોર્મસિયલ એન્ડ ફ્રુડ ગ્રેડ.

હેઝર્ડ: (સોલિડ) ડેમેઈઝીંગ ટુ સ્કીન એન્ડ ટીસ્યૂ, કીપ અવે ફ્રોમ માઉાૃથ એન્ડ આઈઝ

ટોલશન્સ (ગેસ):- ૫૦૦૦ પીપી એમ ઈન એર.

ફાર્મા ગ્રેડ: ડ્રાય આઈસ:-

પ્યોરીટી નોટ લેસ ધેન ૯૯.૯%

સબલીમેશન પોઈન્ટ ઓફ ડ્રાય આઈસ (-) માઈનસ ૭૮.૫ સે.

ટોટલ વોલાટિક હાઈડ્રોકાર્બન નોટ મોર ધેન ૫૦ પી પી એમ.

ટોટલ સલફર, કાર્બોનાઈલ સલફાઈડ, હાઈડ્રોજન સલફાઈડ

અને સલફર ડાયોકસાઈડ (નીલ ઓર ઈન ટ્રેસિસ).

નોાૃધ:- કાર્બન ડાયોકસાઈડ ઈઝ ધ સોર્સ ઓફ ધ કાર્બન યુટિલાઈઝડ બાય પ્લાન્ટ ટુ ફ્રોમ ઓરગેનિક કમ્પાઉન્ડ ઈન ધ ફોટોસાઈનૃથેટીક રીએકશન, કેટેલાઈઝડ બાય કલોરો ફાઈલ.

લાઈસન્સ:- ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એકટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓાૃથોરીટીઝ જરૂરી બને છે.


Google NewsGoogle News