Get The App

મશરૂમ (ફંગસ) વિશે વિસ્તૃત માહિતી

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
મશરૂમ (ફંગસ) વિશે વિસ્તૃત માહિતી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

આપણા ભારતનું મશરૂમ પ્રોડક્શન લગભગ ૫૦ થી ૫૫ હજાર ટન પર એન્યૂઅલ આંકવામાં આવી રહ્યું છે. જેમાં તામિલ નાડુંનું સૌથી મોટું પ્રોડક્શન છે. જે દેશના ટોટલ પ્રોડક્શનના ૨૫ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. બીજા નંબરે હરિયાણા મોખરે છે. મશરૂમ કવોલિટી બાબતે હરિયાણા મેદાન મારી ગયું છે. તે કારણોસર ત્યાં હોર્ટીકલચર ડીપાર્ટમેન્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ડીપાર્ટમેન્ટ અનએમ્પલોઈ યુથને મશરૂમ બાબતે ઊંચા પ્રકારની ટેકનોલોજી અને ટ્રેનિંગ પ્રોવાઈડ કરી રહ્યું છે. જેમાં મશરૂમની વધારે મા વધારે ઉપજ કેવી રીતે મેળવી શકાય, તેમજ સારી કવોલિટીના મશરૂમસીડ બાબતે સમજણ આપવામાં આવી રહી છે. સાથે પેચ્યુરાઈઝડ કમ્પોઝ રીજનેબલ ભાવે સપ્લાય કરી રહ્યું છે. આ દરેક કારણોથી હરિયાણા મશરૂમ સપ્લાયમાં ખૂબ જ આગળ છે. બીજા સેન્ટર તરીકે હીમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મી, ઉત્તર પ્રદેશ, દહેરાદૂન, ગુરગાવ, હૈદરાબાદ અને પૂણેનો સમાવેશ થાય છે.

મશરૂમ ઃ મશરૂમ એક જાતનું ફંગસ ફ્રુટ બોડી છે. તેની પૂરા વર્લ્ડમાં ખૂબ જ મોટા પાયે માંગ રહી છે. તેના મુખ્ય કારણોમાં મશરૂમમાં રહેલ ભરપૂર વિટામિન અને મિનરલ તેમજ ન્યુટ્રીએન્ટ, લો-કેલેરી, તેમજ ટેસ્ટી એરોમાં સ્ટ્રકચર હોવાથી મશરૂમની ડીમાન્ડમાં વધારો થતો જાય છે. મશરૂમ વધારે પડતું સુપ માટે પ્રખ્યાત છે.મશરૂમ કલ્ટીવેશન માટે ખાસ કોઈ જગ્યાની જરૂરત નથી હોતી. તે એક નાની રૂમમાં અને બારી-બારણા વગર પણ ઉગી નીકળે છે. મશરૂમ કલ્ટીવેશન ડેવલોપમેન્ટ માટે નેશનલ સેન્ટર ફોર મશરૂમ રીચર્સ એન્ડ ટ્રેઇનિંગ, મશરૂમ રીચર્સ લેબોરેટરીઝ આ બાબતે નવા આવનાર લોકોને ટ્રેનિંગ આપે છે.

મશરૂમનું ભારતમાંથી એકસ્પોર્ટ પ્રમોશન ઘણું જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. જેમાં ૨૦૦૪-૦૫માં ઇન્ડીયન મશરૂમનું એકસ્પોર્ટ પ્રમોશન લગભગ ૧૨૦ કરોડ જેટલું આંકવામાં આવ્યું હતું.

આજે ઇન્ડીયા મોટા ભાગના દેશોમાં મશરૂમ એકસ્પોર્ટ કરે છે.

ઇન્ડીયાના કેન્ડ મશરૂમને પૂરા વર્લ્ડે આવકારેલ છે. તે કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં મશરૂમનું એકસ્પોર્ટ થઈ શકે તેમ છે. તે બાબતે ભારતે ખાસ ધ્યાન દોરવું જોઈએ. તે સાથે કવોલિટી, સ્ટાન્ડર્ડ, ટેસ્ટીંગ, લેબ, સારૂ અને ઇમ્પ્રુવ પેકેજીંગ 

પોલીસેક્રાઈડ ઃ આ એક ડેટોક્સીફીકેશન કલીનઝર તરીકે ઓળખાય છે. જે બ્લડ સુગર લેવલ ઓછું કરવામાં મદદરૂપ બને છે.

નોંધ ઃ મશરૂમ પ્રોજેક્ટ ડેવલોપ માટે નજીકના એગ્રીકલચર ડેવલોપમેન્ટનો સંપર્ક જરૂરી બને છે.


Google NewsGoogle News