Get The App

બુર્જ ખલીફા કાશ્મીરમાં .

Updated: Apr 9th, 2023


Google NewsGoogle News
બુર્જ ખલીફા કાશ્મીરમાં                                  . 1 - image


બહુ નામાંકીત ઇમારત બુર્જ ખલીફાના ડેવલોપર્સ હવે કાશ્મીરમાં વિશાળ પ્રોજક્ટ ઉભો કરી રહ્યા છે. જેને મોલ ઓફ શ્રીનગર નામ અપાયું છે. ૧૦ લાખ સ્કેવર ફૂટમાં પથરાયેલા આ મેગા મોલમાં ૫૦૦ દુકાનો હશે. એક તરફ બુર્જ ખલીફાના ડેવલોપર્સ મેગા મોલ બનાવશે તો બીજી તરફ ઇમ્માર ગૃપ સેમ્પોરા ખાતે વિશાળ આઇટી ટાવર બાંધવાનું શરૂ કરશે. આ બંને પ્રોજક્ટના ભૂમિ પૂજન થઇ ગયા છે. ત્રાસવાદની પકડમાંથી મુક્ત થયેલું કાશ્મીર ફરી ખીલી રહ્યું છે.


Google NewsGoogle News