Get The App

સેન્સેકસમાં 77900 અને નિફટી ફયુચરમાં 23675 મહત્ત્વના સપોર્ટ

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
સેન્સેકસમાં 77900 અને નિફટી ફયુચરમાં 23675 મહત્ત્વના સપોર્ટ 1 - image


- ચાર્ટ સંકેત-અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૭૯૦૩૨.૭૩તા.૨૮-૦૬-૨૪) ૭૦૨૩૪.૪૩નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૭૪૯૪.૯૨ અને ૪૮ દિવસની ૭૫૪૫૧.૨૫ તેમ જ ૨૦૦ દિવસની ૭૧૪૦૦.૯૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૯૭૬૨ ઉપર ૮૦૦૦૦, ૮૦૪૦૦ સુધીની શક્યતા. નીચામાં ૭૮૩૦૦, ૭૭૯૦૦ મહત્ત્વનાં સપોર્ટ.

એચસીએલ ટેકનોલોજી(બંધ ભાવ રૂ.૧૪૫૯.૬૦  તા.૨૮-૦૬-૨૪) ૧૨૩૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૫૪.૯૦ અને ૪૮ દિવસની ૧૪૧૬.૦૩ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૮૨.૨૦ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૬૮ અને ૧૪૮૨ ઉપર ૧૫૧૦, ૧૫૩૮, ૧૫૬૫, ૧૫૯૫ સુધીની શક્યતા. નીચામાં ૧૪૪૫ નીચે ૧૪૨૪ સપોર્ટ ગણાય.

ઈન્ફોસીસ (બંધ ભાવ રૂ.૧૫૬૬.૭૫ તા.૨૮-૦૬-૨૪) ૧૩૫૮.૩૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૨૦.૦૧ અને ૪૮ દિવસની ૧૪૭૫.૮૩ તેમ જ ૨૦૦ દિવસની ૧૪૬૭.૯૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૭૮ ઉપર ૧૫૯૦, ૧૬૧૫, ૧૬૩૫, ૧૬૫૫, ૧૬૭૫, ૧૭૦૦ સુધીની શક્યતા. નીચામાં ૧૫૪૭ નીચે ૧૫૩૨ સપોર્ટ ગણાય.

એલ એન્ડ ટી ટેકનોલોજી(બંધ ભાવ રૂ.૪૯૦૯.૦૫ તા.૨૮-૦૬-૨૪) ૪૧૭૧.૪૪નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૮૨૫.૫૫ અને ૪૮ દિવસની ૪૮૦૧.૯૬ તેમ જ ૨૦૦ દિવસની ૪૭૯૦.૪૪ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૯૩૮ ઉપર ૫૦૨૦ કુદાવે તો ૫૧૧૦, ૫૨૧૦, ૫૩૧૫, ૫૪૨૦, ૫૫૨૦ સુધીની શક્યતા. નીચામાં ૪૮૫૫ નીચે ૪૮૨૪ સપોર્ટ ગણાય.

એલઆઈસી(બંધ ભાવ રૂ.૭૯૬.૮૦ તા.૨૮-૦૬-૨૪) ૫૪૪.૮૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૩૮.૭૯ અને, ૪૮ દિવસની ૬૮૦.૪૧ તેમ જ ૨૦૦ દિવસની ૫૮૫.૭૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૧૦ ઉપર ૮૩૫, ૮૪૦ સુધીની શક્યતા. નીચામાં ૭૫૭, ૭૪૫ સપોર્ટ ગણાય.

ટીસીએસ (બંધ ભાવ રૂ.૩૯૦૪.૧૫ તા.૨૮-૦૬-૨૪) ૩૫૯૧.૫૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૮૪૧.૮૭ અને ૪૮ દિવસની ૩૮૪૬.૩૧ તેમ જ ૨૦૦ દિવસની ૩૭૩૫.૪૫ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૯૬૦ અને ૩૯૮૭ ઉપર ૪૦૩૦, ૪૦૭૦, ૪૧૦૦, ૪૧૪૫, ૪૧૮૫, ૪૨૨૪ સુધીની શક્યતા. નીચામાં ૩૯૪૭, ૩૯૦૦, ૩૮૫૦ સપોર્ટ ગણાય.

વિપ્રો (બંધ ભાવ રૂ.૫૧૪.૮૫ તા.૨૮-૦૬-૨૪)૪૧૭નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસનીએવરેજ  ૪૮૯.૫૫ અને ૪૮ દિવસની ૪૭૪.૫૬ તેમ જ ૨૦૦ દિવસની ૪૫૮.૦૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૧૬ ઉપર ૫૨૨, ૫૩૦, ૫૩૮, ૫૪૬ સુધીની શક્યતા. નીચામાં ૪૯૭ નીચે ૪૯૦ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (બંધ ૫૨૫૨૦.૦૦ તા.૨૮-૦૬-૨૪) ૪૬૧૮૪.૯૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૧૫૦૧.૧૮  અનેે ૪૮ દિવસની ૪૯૬૩૨.૫૨ તેમ જ ૨૦૦ દિવસની ૪૭૧૪૨.૧૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે.દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૩૨૨૧ ઉપર ૫૩૪૮૦, ૫૩૮૦૦, ૫૪૧૫૦ સુધીની શક્યતા. નીચામાં ૫૨૨૦૦, ૫૧૭૦૦ સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ૨૪૧૩૧.૦૦ તા.૨૮-૦૬-૨૪) ૨૧૨૬૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૩૫૬૮.૬૬ અને ૪૮ દિવસની ૨૨૯૭૫.૬૯  તેમ જ ૨૦૦ દિવસની ૨૧૬૨૬.૬૦  છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક , અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૨૪૦ ફરક ૨૪૩૩૦, ૨૪૪૯૦,  ૨૪૬૫૦ ધુધીની શક્યતા. નીચામાં ૨૪૦૬૦, ૨૩૭૯૦, ૨૩૬૭૫ મહત્ત્વનાં સપોર્ટ ગણાય.

સાયોનારા

અમારી જિંદગીનો  આ સરળ સીધો પરિચય છે, રુદનમાં વાસ્તવિક્તા છે-ને હસવામાં અભિનય છે.                                                   

-સૈફ પાલનપુરી.


Google NewsGoogle News