Get The App

પ્રદોષ વ્રત પૂજામાં આ સ્તુતિના કરો પાઠ, આવક વધશે અને રોગોની મળશે મુક્તિ

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
પ્રદોષ વ્રત પૂજામાં આ સ્તુતિના કરો પાઠ, આવક વધશે અને રોગોની મળશે મુક્તિ 1 - image


Image Source: Wikipedia 

અમદાવાદ, તા. 23 જાન્યુઆરી 2024 મંગળવાર

પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત છે. દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની તેરસ તિથિએ પ્રદોષ વ્રત હોય છે. આ વખતે પોષ મહિનામાં પ્રદોષ વ્રત 23 જાન્યુઆરીએ છે. પ્રદોષ વ્રતના દિવસે વિધિપૂર્વક ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવાનું વિધાન છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના રોગોમાંથી છુટકારો મળે છે અને જીવન સુખમય થાય છે. સાથે જ આવક અને સૌભાગ્યમાં વધારો થાય છે. વૈદિક ગ્રંથોમાં ભગવાન શિવને સમર્પિત ઘણા મંત્ર અને સ્તુતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં શિવ સ્તુતિ પણ એક છે, જેનો પ્રદોષ વ્રતના દિવસે પાઠ કરવાથી વ્યક્તિને વિશેષ લાભ મળે છે. 

શિવ સ્તુતિ

જય શિવશંકર, જય ગંગાધર, કરુણા-કર કરતાર હરે

જય કૈલાશી, જય અવિનાશી, સુખરાશિ, સુખ-સાર હરે

જય શશિ-શેખર, જય ડમરુ-ધર જય-જય પ્રેમાગાર હરે

જય ત્રિપુરારી, જય મદહારી, અમિત અનન્ત અપાર હરે

નિર્ગુણ જય જય, સગુણ અનામય, નિરાકાર સાકાર હરે

પાર્વતી પતિ હર-હર શમ્ભો, પાહિ પાહિ દાતાર હરે

જય રામેશ્વર, જય નાગેશ્વર વૈદ્યનાથ, કેદાર હરે

મલ્લિકાર્જુન, સોમનાથ, જય, મહાકાલ ઓમકાર હરે

ત્ર્યમ્બકેશ્વર, જય ઘુશ્મેશ્વર ભીમેશ્વર જગતાર હરે

કાશી-પતિ, શ્રી વિશ્વનાથ જય મંગલમય અઘહાર હરે

નીલ-કંઠ જય, ભૂતનાથ જય, મૃત્યુંજય અવિકાર હરે

પાર્વતી પતિ હર-હર શંભો, પાહિ પાહિ દાતાર હરે

જય મહેશ જય જય ભવેશ, જય આદિદેવ મહાદેવ વિભો

કિસ મુખ સે હે ગુણાતીત પ્રભુ! તવ અપાર ગુણ વર્ણન હો

જય ભવકારક, તારક, હારક પાતક-દારક શિવ શંભો

દીન દુ:ખ હર સર્વ સુખાકર, પ્રેમ સુધાકર કી જય હો

પાર લગા દો ભવ સાગર સે, બનકર કરુણાધાર હરે

પાર્વતી પતિ હર-હર શંભો, પાહિ પાહિ દાતાર હરે

જય મનભાવન, જય અતિપાવન, શોકનશાવન, શિવ શંભો

વિપદ વિદારન, અધમ ઉદારન, સત્ય સનાતન શિવ શંભો

સહજ વચન હર જલજ નયનવર ધવલ-વરન-તન શિવ શંભો

મદન-કદન-કર પાપ હરન-હર, ચરન-મનન, ધન શિવ શંભો

વિવસન, વિશ્વરૂપ, પ્રલયંકર, જગ કે મૂલાધાર હરે

પાર્વતી પતિ હર-હર શંભો, પાહિ પાહિ દાતાર હરે

ભોલાનાથ કૃપાળુ દયામય, ઔઢરદાની શિવ યોગી

સરલ હૃદય, અતિકરુણતા સાગર, અકથ-કહાની શિવ યોગી

નિમિષ માત્રમાં દેતે હે, નવનિધિ મન માની શિવ યોગી

ભક્તો પર સર્વસ્વ લુટાકર, બને મસાની શિવ યોગી

સ્વયમ અકિંચન, જનમનરંજન પર શિવ પરમ ઉદાર હરે

પાર્વતી પતિ હર-હર શંભો, પાહિ પાહિ દાતાર હરે

આશુતોષ! આ મોહ-મયી નિદ્રા સે મુજે જગા દેના

વિષમ-વેદના સે વિષયો કી માયાધીશ છુડા દેના

રૂપ સુધા કી એક બૂંદ સે જીવન મુક્ત બના દેના

દિવ્ય-જ્ઞાન, ભંડાર-યુગલ-ચરણો કો લગન લગા દેના

એક બાર ઈસ મન મંદિરમે કીજે પદ-સંચાર હરે

પાર્વતી પતિ હર-હર શંભો, પાહિ પાહિ દાતાર હરે

દાની હો, દો ભિક્ષા મે અપની અનપાયનિ ભક્તિ પ્રભો

શક્તિમાન હો, દો અવિચલ નિષ્કામ પ્રેમ કી શક્તિ પ્રભો

ત્યાગી હો, દો ઈસ અસાર-સંસાર સે પૂર્ણ વિરક્તિ પ્રભો

પરમપિતા હો, દો તુમ અપને ચરણો મે અનુરક્તિ પ્રભો

સ્વામી હો નિજ સેવક કી સુન લેના કરુણા પુકાર હરે

પાર્વતી પતિ હર-હર શંભો, પાહિ પાહિ દાતાર હરે

તુમ બિન બેકલ હુ પ્રાણેશ્વર, આ જાઓ ભગવન્ત હરે

ચરણ શરણ કી બાહ ગહો, હે ઉમારમણ પ્રિયકાંત હરે

વિરહ વ્યથિત હુ દીન દુ:ખી હુ દીન દયાલુ અનંત હરે

આઓ તુમ મેરે હો જાઓ, આ જાઓ શ્રીમંત હરે

મેરી ઈસ દયનીય દશા પર કુછ તો કરો વિચાર હરે

પાર્વતી પતિ હર-હર શંભો, પાહિ પાહિ દાતાર હરે


Google NewsGoogle News