Get The App

વાંચો તમારું 19 ઓગસ્ટ, 2024નું રાશિ ભવિષ્ય

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
વાંચો તમારું 19 ઓગસ્ટ, 2024નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવવાથી રાહત-આનંદ અનુભવાય.

વૃષભ : રક્ષાબંધન પર્વની આપ સર્વેને શુભેચ્છાઓ. યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ રહે. ધર્મકાર્ય શુભકાર્ય થઇ શકે.

મિથુન : રક્ષાબંધનની શુભકામનાઓ, આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા રહે.

કર્ક : રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ. આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. પરદેશના કામકાજમાં પ્રગતિ જણાય.

સિંહ : ભાઈબહેનના પર્વ રક્ષાબંધનની સૌને શુભકામનાઓ. આપના કાર્યની સામે અન્ય કામ આવી જતાં દોડધામ વધે. ખર્ચ-ખરીદી જણાય.

કન્યા : રક્ષાબંધનના પર્વની આપ સર્વેને ખૂબ શુભેચ્છાઓ. આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં આનંદ રહે. કામનો ઉકેલ આવે.

તુલા : રક્ષાબંધનની આપને શુભકામનાઓ આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં ખર્ચ રહે.

વૃશ્ચિક : રક્ષાબંધનના પર્વની ખૂબ શુભેચ્છાઓ. ભાઈભાંડુ સગા સંબંધી વર્ગ સાથે આનંદ ઉત્સાહમાં દિવસ પસાર કરી શકો. પ્રવાસ થાય.

ધન : રક્ષાબંધનની સર્વને શુભકામનાઓ. આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક, સામાજિક વ્યવહારિક કામમાં વ્યસ્ત રહો.

મકર : રક્ષાબંધનના પર્વની આપ સર્વેને ખૂબ શુભેચ્છાઓ. આપને કામકાજમાં પ્રતિકૂળતા રહે. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાભીડ અનુભવાય.

કુંભ : રક્ષાબંધનની આપ સૌને શુભકામનાઓ. આપને કામકાજમાં પ્રતિકૂળતા રહે. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાભીડ અનુભવાય.

મીન : રક્ષાબંધનના પર્વની શુભેચ્છાઓ આપના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. આકસ્મિક મિલન-મુલાકાતથી આનંદ રહે.

- અગ્નિદત્ત પદમનાભ



Google NewsGoogle News