Get The App

આજનુ પંચાંગ તા.31/1/2025,શુક્રવાર

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.31/1/2025,શુક્રવાર 1 - image


મુ. શાબાન માસ શરૂ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૫ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૭ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૯ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૦૮ મિ. (સુ) ૮ ક. ૦૬ મિ. (મું) ૮ ક. ૦૨ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કુંભ (ગ.સ.શ.ષ.) રાશિ આવશે.

નક્ષત્ર: શતભિષા ૨૮ ક. ૧૫ મિ. સુધી પછી પૂર્વા ભાદ્રપદ

ગોચર ગ્રહ : સૂર્ય-મકર  મંગળ-મિથુન (વ.), બુધ-મકર, ગુરૂ-વૃષભ શુક્ર-મીન,  શનિ-કુંભ,  રાહુ-મીન,  કેતુ-કન્યા ચંદ્ર-કુંભ

હર્ષલ (યુરેનસ) મેષ (વ.) નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત: ૨૫૫૧

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માઘ ૧૧ વ્રજ માસ માઘ

માસ-તિથિ-વાર : મહા સુદ બીજ

- મુ. શાબાન માસ પ્રારંભ

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ શાબાન માસનો ૧લો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ શહેરેવર  માસનો ૨૦મો રોજ બહેરામ


Google NewsGoogle News