Get The App

આજનુ પંચાંગ તા.31/12/2024,મંગળવાર

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.31/12/2024,મંગળવાર 1 - image


પોષ માસારંભ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૩ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૬ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૦ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૧૦ મિ. (સુ) ૮ (ક.) ૦૫ મિ. (મું) ૮ ક. ૦૧ મિ.

જન્મરાશિ : ધન (ભ.ધ.ફ.ઢ.) ૩૦ ક. ૦૧ મિ. સુધી પછી મકર (ખ.જ.) રાશિ આવે.

નક્ષત્ર : પૂર્વાષાઢા ૨૪ ક. ૦૪ મિ. સુધી પછી ઉત્તરાષાઢા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સુર્ય-ધન, મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા

ચંદ્ર-ધન ૩૦ ક. ૦૧ મિ. સુધી પછી મકર.

હર્ષલ (યુરેનસ) મેષ (વ.) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૧૦ વ્રજ માસ : પોષ

માસ-તિથિ-વાર : પોષ સુદ એકમ

- પોષ માસારંભ

- ખિ. ન્યૂયર ઇવ

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદીઉલઆખર માસનો ૨૯મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અમરદાદ માસનો ૧૯મો રોજ ફરવરદીન


Google NewsGoogle News