આજનુ પંચાંગ તા.31/8/2024,શનિવાર

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.31/8/2024,શનિવાર 1 - image


શનિ પ્રદોષ

જૈ. પર્યુષણ પ્રારંભ (ચ.પ)

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ, સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૧ મિ. (સુ) ૭ (ક.) ૧૧ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.

જન્મરાશિ : કર્ક (ડ.હ.) રાશિ આવશે.

નક્ષત્ર : પુષ્પ ૧૯ ક. ૪૦ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, બુધ-કર્ક(વ.), ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કર્ક

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર(વ.) રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન શરદ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ / ૯ / વ્રજ માસ : ભાદ્રપદ

માસ-તિથિ-વાર : શ્રાવણ વદ તેરસ

- શનિ પ્રદોષ

- જૈ. પર્યુષણ પ્રારંભ (ચ.પ.) સર્વે જૈન ભાઈ-બહેનોને પર્યુષણ પર્વની શુભેચ્છાઓ.

- કૈલાસ યાત્રા (બે દિવસ)

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ સફર  માસનો ૨૬મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન  માસનો ૧૭મો રોજ સરોશ


Google NewsGoogle News