આજનુ પંચાંગ તા.30/11/2024,શનિવાર
દર્શ અમાસ
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૨ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૩ મિ. (સુ) ૭ (ક.) ૪૮ મિ. (મું) ૭ ક. ૪૪ મિ.
જન્મરાશિ :- વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર : વિશાખા ૧૨ ક. ૩૫ મિ. સુધી પછી અનુરાધા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ :- સૂર્ય-વૃશ્ચિક મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ શુક્ર-ધન શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯:૦૦ થી ૧૦:૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧/
દક્ષિણાયન હેમંત ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : માગશીર્ષ/૯/વ્રજ માસ : માગશીર્ષ
માસ-તિથિ-વાર :- કારતક વદ ચૌદશ
- દર્શ અમાસ
- શ્રી રંગ અવધૂત પૂ.તિ. (નારેશ્વર)
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદીઉલઅવ્વલ માસનો ૨૭મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ તીર માસનો ૧૮મો રોજ રશને