Get The App

આજનુ પંચાંગ તા.31/1/2025,ગુરૂવાર

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.31/1/2025,ગુરૂવાર 1 - image


માઘ માસ પ્રારંભ

મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિન

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૫ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૬ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૯ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૦૯ મિ. (સુ) ૮ ક. ૦૬ મિ. (મું) ૮ ક. ૦૨ મિ.

જન્મરાશિ : મકર (ખ.જ) સાંજના ૬ ક. ૩૪ મિ. સુધી પછી કુંભ (ગ.સ.શ.ષ.) રાશિ આવશે.

નક્ષત્ર: ધનિષ્ઠા ૨૯ ક. ૫૧ મિ. સુધી પછી શતભિષા નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-મકર  મંગળ-મિથુન (વ.), બુધ-મકર, ગુરૂ-વૃષભ શુક્ર-મીન,  શનિ-કુંભ,  રાહુ-મીન,  કેતુ-કન્યા ચંદ્ર-મકર સાંજના ૬ ક. ૩૪ મિ. સુધી પછી કુંભ

હર્ષલ (યુરેનસ) મેષ (વ.) નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત: ૨૫૫૧

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માઘ ૧૦ વ્રજ માસ માઘ

માસ-તિથિ-વાર : મહા સુદ એકમ

- માઘ / મહા માસ પ્રારંભ

- માઘ નવરાત્ર પ્રારંભ

- મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિન

- હર્ષલ માર્ગી (અંશાત્મક)

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રજજબ માસનો ૨૯મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ શહેરેવર  માસનો ૧૯મો રોજ ફરવરદીન


Google NewsGoogle News