mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આજનુ પંચાંગ તા.29-6-2024,શનિવાર

Updated: Jun 29th, 2024

આજનુ પંચાંગ તા.29-6-2024,શનિવાર 1 - image


બુધ કર્કમાં ૧૨ ક. ૨૭ મિ.થી

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૭ મિ. (સુ) ૬ ક. ૪૯ મિ. (મું) ૬ ક. ૫૩ મિ.

જન્મરાશિ : મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.

નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ ૮ ક. ૫૦ મિ. સુધી પછી રેવતી નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-કર્કમાં ૧૨ ક. ૨૭ મિ.થી. ગુરૂ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મીન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો (વ.) -મકર રાહુકાળ ૯:૦૦ થી ૧૦:૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦- રાક્ષસ સંવત્સર   શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન ગ્રીષ્મ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : અષાઢ/ ૮ / વ્રજ માસ : અષાઢ

માસ-તિથિ-વાર : જેઠ વદ આઠમ

- બુધ કર્ક રાશિમાં ૧૨ ક. ૨૭ મિ.થી

- શનિ વક્રી (અંશાત્મક)

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જીલ્હજ માસનો ૨૨ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ / બહમન માસનો ૧૯  મો રોજ ફરવરદીન

Gujarat