Get The App

આજનુ પંચાંગ તા.29/1/2025,બુધવાર

Updated: Jan 29th, 2025


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.29/1/2025,બુધવાર 1 - image


મૌની અમાવસ્યા

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૪ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૫ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૮ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૦૯ મિ. (સુ) ૮ ક. ૦૬ મિ. (મુ) ૮ ક. ૦૩ મિ.

જન્મરાશિ : મકર (ખ.જ.) રાશિ આવશે.

નક્ષત્ર : ઉત્તરાષાઢા ૮ ક. ૨૧ મિ. સુધી પછી શ્રવણ નક્ષત્ર ૩૧ ક. ૧૫ મિ. સુધી પછી ઘનિષ્ઠા નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-મકર, મંગળ-મિથુન (વ.), બુધ-મકર, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મકર

હર્ષલ (યુરેનસ) મેષ (વ.) નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માઘ ૯ વ્રજ માસ : માઘ

માસ-તિથિ-વાર : પોષ વદ અમાસ

- મૌની અમાવસ્યા

- દર્શ અમાસ

- ત્રિવેણી અમાવસ્યા (ઓરિસ્સા)

- થૈ અમાવસ્યા (દ.ભા.)

- મકરવાયુ (કેરાલા)

- દ્વિતિય શાહી સ્નાન કુંભ મેળો - પ્રયાગરાજ

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રજ્જબ માસનો ૨૮મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ શહેરેવર માસનો ૧૮મો રોજ રશને


Google NewsGoogle News