આજનુ પંચાંગ તા.29-1-2023, રવિવાર
દુર્ગાષ્ટમી
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૫ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૮ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૮ મિ. (સુ) ૮ ક. ૦૬ મિ. (મું) ૮ ક. ૦૩ મિ.
જન્મરાશિ : મેષ (અ.લ.ઈ) રાતના ૨ ક. ૪૬ મિ. સુધી પછી વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર : ભરણી ૨૦ ક. ૨૧ મિ. સુધી પછી કૃતિકા નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય-મકર, મંગળ-વૃષભ (વ.), બુધ-ધન (વ.), ગુરૂ-મીન, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-મેષ રાતના ૨ ક. ૪૬ મિ. સુધી પછી વૃષભ
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ શાકે : ૧૯૪૪ શુભકૃત /જૈનવીર સંવત : ૨૫૪૯
ઉત્તરાયણ/ શિશિર ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : માઘ / ૯ / વ્રજ માસ : માઘ
માસ-તિથિ-વાર : મહા સુદ- ૮
- દુર્ગાષ્ટમી
- શ્રી ખોડીયાર માતાની જ્યંતી
મુસલમાની હિજરીસન : ૧૪૪૪ / રજજબ માસનો ૬ઠ્ઠો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ / શહેરેવર માસનો ૧૭મો રોજ સરોશ