આજનુ પંચાંગ તા.29/12/2024,રવિવાર
શિવરાત્રી
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૦૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૯ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૯ મિ. (સુ) ૮ (ક.) ૦૪ મિ. (મું) ૮ ક. ૦૦ મિ.
જન્મરાશિ :- વૃશ્ચિક (ન, ય) ૨૩ ક. ૨૨ મિ. સુધી પછી ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.
નક્ષત્ર :- જ્યેષ્ઠા ૨૩ ક. ૨૨ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવે. જ્યેષ્ઠા અને મૂળ બંને નક્ષત્રની શાંતિવિધી કરાવી.
ગોચર ગ્રહ :- સૂર્ય-ધન મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ શુક્ર-કુંભ શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-વૃશ્ચિક ૨૩ ક. ૨૨ મિ. સુધી પછી ધન
હર્ષલ (યુરેનસ) મેષ (વ.) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬:૩૦ થી ૧૮:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧.
ઉત્તરાયણ /શિશિરઋતુ/રાષ્ટ્રીય દિનાંક : પોષ/૮/વ્રજ માસ : પોષ
માસ-તિથિ-વાર:- માગશર વદ ચૌદશ
- શિવરાત્રી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદીઉલઆખર માસનો ૨૭મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અમરદાદ માસનો ૧૭મો રોજ સરોશ