આજનુ પંચાંગ તા.28/9/2024,શનિવાર
ઇન્દિરા એકાદશી
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક.૨૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૯ મિ. (સુ) ૭ (ક.) ૧૮ મિ. (મું) ૭ ક. ૧૭ મિ.
જન્મરાશિ : કર્ક (ડ.હ) રાતના ૩ ક. ૩૮ મિ. સુધી પછી સિંહ (મ.ટ.) રાશિ આવશે.
નક્ષત્ર : આશ્લેસા ૨૭ ક. ૩૮ મિ. સુધી પછી મઘા. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય : કન્યા , મંગળ-મિથુન, બુધ-કન્યા , ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર- કર્ક રાતના ૩ ક.૩૮ મિ. સુધી પછી સિંહ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર, રાહુકાળ : ૯:૦૦ થી ૧૦:૩૦ (દ.ભા)
વિક્રમ સંવત : ૨૦૮૦/ રાક્ષસ/સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન શરદઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : આસો/૬/ વ્રજમાસ : આસો,
માસ-તિથિ-વાર : ભાદરવા વદ અગીયારસ
- ઇન્દિરા એકાદશી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબીઉલઅવ્વલ માસનો ૨૪ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદીબહસ્ત માસનો ૧૫ મો રોજ દેપમહેર