આજનુ પંચાંગ - તા.28/10/2024, સોમવાર
રમા એકાદશી
વાક્બારસ - વાઘબારસ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૩ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૦૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૬ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૨ મિ. (સુ) ૭ (ક.) ૨૯ મિ. (મું) ૭ ક. ૨૬ મિ.
જન્મરાશિ : સિંહ (મ,ટ) ૨૨ ક. ૧૨ મિ. સુધી પછી કન્યા (પ,ઠ,ણ) રાશિ આવે.
નક્ષત્ર : પુર્વાફાલ્ગુની ૧૫ ક. ૨૪ મિ. સુધી પછી ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-વૃષભ, શુક્ર-વૃશ્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-સિંહ (૨૨ ક. ૧૨ મિ. સુધી પછી કન્યા)
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭-૩૦ થી ૯-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત: ૨૫૫૦
દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક / ૬ / વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર : આસો વદ અગિયારસ
- રમા એકાદશી
- વાક્બારસ - વાઘબારસ
- ગોવત્સ દ્વાદશી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબીઉલઆખર માસનો ૨૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ખોરદાદ માસનો ૧૫ રોજ દેપમહેર