mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આજનુ પંચાંગ તા.28-6-2024,શુક્રવાર

Updated: Jun 28th, 2024

આજનુ પંચાંગ તા.28-6-2024,શુક્રવાર 1 - image


કાલાષ્ટમી

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૭ મિ. (સુ) ૬ ક. ૪૯ મિ. (મું) ૬ ક. ૫૩ મિ.

જન્મરાશિ : મીન (દ,ચ,ઝ,થ) રાશિ આવે.

નક્ષત્ર : પૂર્વાભાદ્રપદ ૧૦ ક. ૧૧ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરૂ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મીન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો(વ.)-મકર રાહુકાળ ૧૦:૩૦ થી ૧૨:૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦-રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન વર્ષા ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : અષાઢ / ૭ / વ્રજ માસ : અષાઢ

માસ-તિથિ-વાર :- જેઠ વદ સાતમ

- કાલાષ્ટમી

- શુક્ર ઉદય પશ્ચિમમાં

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જીલ્હજ માસનો ૨૧મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ / બહમન માસનો ૧૮મો રોજ રશને

Gujarat