આજનુ પંચાંગ તા.28/1/2025,મંગળવાર
મુ. શબ્બેમિરાજ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૩ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૭ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૧૦ મિ. (સુ) ૮ (ક.) ૦૬ મિ. (મું) ૮ ક. ૦૩ મિ.
જન્મરાશિ : ધન (ભ.ધ.ફ.ઢ.) બપોરના ૧૨ ક. ૫૧ મિ. સુધી પછી મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર : પૂર્વાષાઢા ૮ ક. ૫૯ મી. સુધી પછી ઉત્તરાષાઢા નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય-મકર, મંગળ-મિથુન (વ.), બુધ-મકર, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-ધન બપોરના ૨ ક. ૫૧ મિ. સુધી પછી મકર
હર્ષલ (યુરેનસ) મેષ (વ.) નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫-૦૦ થી ૬-૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ શિશિર ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : માઘ / ૮ / વ્રજ માસ : માઘ
માસ-તિથિ-વાર : પોષ વદ ચૌદસ
- મુ.શબ્બેમિરાજ
- લાલા લજપતરાય જયંતી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રજ્જબ માસનો ૨૭ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ શહેરેવર માસનો ૧૭ મો રોજ સરોશ