આજનુ પંચાંગ તા.28/12/2024,શનિવાર
શુક્ર કુંભમાં ૨૩ ક. ૪૧ મિ.થી
સૂર્ય પૂ.ષા.નક્ષત્રમાં ૨૪ ક. ૨૭ મિ.થી
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.
મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૧ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૮ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૯ મિ. (સુ) ૮ (ક) ૦૪ મિ. (મું) ૭ ક. ૫૯ મિ.
જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર : અનુરાધા ૨૨ ક. ૧૩ મિ. સુધી પછી જ્યેષ્ઠ નક્ષત્ર આવે. જ્યેષ્ઠા નક્ષત્રની શાંતી વિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ, શુક્ર-કુંભમાં ૨૩ ક. ૪૧ મિ. થી, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) મેષ (વ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૭ વ્રજ માસ : પોષ
માસ-તિથિ-વાર : માગશર વદ તેરસ
- શનિ પ્રદોષ
- શુક્ર કુંભમાં ૨૩ ક. ૪૧ મિ. થી
- સૂર્ય પૂ.ષા. નક્ષત્રમાં ૨૪ ક. ૨૭ મિ.થી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદીઉલઆખર માસનો ૨૬મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અમરદાદ માસનો ૧૬મો રોજ મેહેર