આજનુ પંચાંગ તા.27/11/2024,બુધવાર
કારતક વદ બારસ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૪ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૧ મિ. (સુ) ૭ ક. ૪૬ મિ. (મું) ૭ ક. ૪૨ મિ.
જન્મ રાશિ : કન્યા (પ. ઠ. ણ.) સાંજના ૬ ક. ૦૮ મિ. સુધી પછી તુલા (ર. ત.)
નક્ષત્ર : ચિત્રા નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય- વૃશ્ચિક, મંગળ- કર્ક, બુધ- વૃશ્ચિક, ગુરૂ- વૃષભ, શુક્ર- ધન, શનિ- કુંભ, રાહુ- મીન, કેતુ- કન્યા, ચંદ્ર- કન્યા સાંજના ૬ ક. ૦૮ મિ. સુધી પછી તુલા. હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૧૨.૦૦થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧, દક્ષિણાયન હેમંત ઋતુ, રાષ્ટ્રીય દિનાંક માગશીર્ષ ૬ વ્રજ માસ : માગશીર્ષ
માસ- તિથિ- વાર : કારતક વદ બારસ
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદીઉલ અવ્વલ માસનો ૨૪મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ તીર માસનો ૨૫મો રોજ દએપમહેર