Get The App

આજનુ પંચાંગ તા.27/12/2024,શુક્રવાર

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.27/12/2024,શુક્રવાર 1 - image


અન્નપૂર્ણા વ્રત સમાપ્ત

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ. 

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૦૪ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૮ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૦૯ મિ. (સુ) ૮ (ક.) ૦૪ મિ. (મું) ૭ ક. ૫૯ મિ.

જન્મરાશિ :- તુલા (ર,ત) ૧૩ ક. ૫૬ મિ. સુધી પછી વૃશ્ચિક (ન,ય) રાશિ આવે.

નક્ષત્ર :- વિશાખા ૨૦ ક. ૨૯ મિ. સુધી પછી અનુરાધા નક્ષત્ર આવે

ગોચર ગ્રહ :- સૂર્ય-ધન મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ શુક્ર-મકર શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-તુલા ૧૩ ક. ૫૬ મિ. સુધી પછી વૃશ્ચિક.

હર્ષલ (યુરેનસ) મેષ (વ.) નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦:૩૦ થી ૧૨:૦૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧ ઉત્તરાયણ /શિશિરઋતુ/રાષ્ટ્રીય દિનાંક : પોષ/૬/વ્રજ માસ : પોષ માસ-તિથિ-વાર:- માગશર વદ બારસ

- અન્નપૂર્ણા વ્રત સમાપ્ત.

મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ જમાદીઉલઆખર માસનો ૨૫મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અમરદાદ માસનો ૧૫મો રોજ દેપ મહેર


Google NewsGoogle News