આજનુ પંચાંગ તા.25/12/2024,બુધવાર
ખ્રિ. - નાતાલ - ક્રિસમસ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૬ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૮ મિ. (સુ) ૮ (ક.) ૦૨ મિ. (મું) ૭ ક. ૫૮ મિ.
જન્મરાશિ :- તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર :- ચિત્રા ૧૫ ક. ૨૨ મિ. સુધી પછી સ્વાતિ.
ગોચર ગ્રહ :- સૂર્ય-ધન મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ શુક્ર-મકર શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-તુલા
હર્ષલ (યુરેનસ) વૃષભ મેષ(વ.) નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ/સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧ ઉત્તરાયણ/શિશિર ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : પોષ/૪/વ્રજ માસ : પોષ માસ-તિથિ-વાર :- માગશર વદ દસમ
- ખ્રિ.નાતાલ - ક્રિસમસ
- જૈ.પાર્શ્વનાથ જન્મ કલ્યાણક
- પોષ દસમી
મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ જમાદી ઉલ આખર માસનો ૨૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અમરદાદ માસનો ૧૩મો રોજ તીર