Get The App

આજનુ પંચાંગ તા.24/11/2024, રવિવાર

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.24/11/2024, રવિવાર 1 - image


ગુરુ તેગ બહાદુર શહીદ દિન

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત: ૧૭ ક. ૫૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૪૯ મિ. (સુ) ૭(ક.)૪૪ મિ. (મું) ૭ ક. ૪૦ મિ.

જન્મરાશિ : સિંહ (મ.ટ.) પરોઢના ૪ ક. ૦૨ મિ. સુધી પછી કન્યા (પ.ઠ.ણ)

નક્ષત્ર : પૂર્વાફાલ્ગુની ૨૨.૧૬ સુધી પછી ઉતરાફાલ્ગુની

ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્વિક, મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-સિંહ રાતના ૪ ક. ૨૨ મિ. સુધી પછી કન્યા

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન હેમંતઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : માર્ગશીર્ષ /૩/ વ્રજમાસ: 

માસ-તિથિ-વાર: કારતક વદ નોમ

- ગુરૂ તેગબહાદુર શહિદ દિન

- કાનજી અમ્બા નવમી (ઓરિસ્સા)

મુસલમાની હિજરીસન: ૧૪૪૬ જમાદીઉલ અવ્વલ માસનો: ૨૧ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ તીર માસનો ૧૨ મો રોજ


Google NewsGoogle News