આજનુ પંચાંગ - તા.23/9/2024,સોમવાર
સાતમનું શ્રાદ્ધ
ભા.અશ્વિન માસ
બુધ કન્યામાં ૧૦ ક. ૧૨ મિ.થી
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૩ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૩ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૭ મિ. (સુ) ૭ (ક.) ૧૭ મિ. (મું) ૭ ક. ૧૬ મિ.
જન્મરાશિ : વૃષભ (બ,વ,ઉ) રાશિ આવે.
નક્ષત્ર : રોહિણી ૨૨ ક. ૦૮ મિ. સુધી પછી મૃગશિર્ષ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-મિથુન, બુધ-કન્યામાં ૧૦ ક. ૧૨ મિ.થી, ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃષભ.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર(વ.) રાહુકાળ ૭:૩૦ થી ૯:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત: ૨૫૫૦
દક્ષિણાયન શરદ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : આસો / ૧ / વ્રજ માસ : આસો
માસ-તિથિ-વાર : ભાદરવા વદ છઠ્ઠ
- સાતમનું શ્રાદ્ધ
- ભા.અશ્વિન માસાંરભ
- બુધ કન્યામાં ૧૦ ક. ૧૨ મિ.થી
- બજારોમાં વધઘટ જણાય ?
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબીઉલઅવ્વલ માસનો ૧૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદીબેહસ્ત માસનો ૧૦મો રોજ આવાં