આજનુ પંચાંગ તા.22/11/2024, શુક્રવાર
ભા.માગશર માસ પ્રારંભ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત ૧૭ ક. ૫૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૫૫ મિ. સૂર્યોસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૧ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૮ મિ. (સુ) ૭ (ક.) ૪૩ મિ. (મું) ૭ ક. ૩૯ મિ.
જન્મરાશિ : કર્ક (ડ.હ.) સાંજના ૫ ક. ૧૦ મિ. સુધી પછી સિંહ (મ.ટ) રાશિ આવશે.
નક્ષત્ર : આશ્લેષા ૧૭.૧૦ સુધી પછી મઘા.આશ્લેષાની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કર્ક સાંજના ૫ ક. ૧૦ મિ. સુધી પછી સિંહ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : માગશીર્ષ / ૧
માસ-તિથિ-વાર : કારતક વદ સાતમ
- ભારતીય અગ્રહાયન માસ (માગશીર્ષ માસ) પ્રારંભ
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદીઉલ અવ્વલ માસનો ૧૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ તીર માસનો ૧૦મો રોજ આવાં