mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આજનુ પંચાંગ તા.22-6-2024, શનિવાર

Updated: Jun 22nd, 2024

આજનુ પંચાંગ તા.22-6-2024, શનિવાર 1 - image


ભા. અષાઢ માસ પ્રારંભ

વટસાવિત્રી વ્રતના પારણા

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૫ મિ. (સુ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.

જન્મરાશિ : ધન (ભ. ધ. ફ. ઢ.)

નક્ષત્ર : મૂળ ૧૭ ક. ૫૫ મિ. સુધી પછી પુર્વાષાઢા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરૂ-વૃષભ, શુક્ર-મિથુન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-ધન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૧ વ્રજ માસ : જેઠ

માસ-તિથિ-વાર : જેઠ સુદ પુનમ

- ભા. અષાઢ માસ પ્રારંભ

- શ્રી કબીર જયંતી

- વટસાવિત્રી વ્રતના પારણા

- ગુરૂ હરગોવિંદસિંહ જયંતી

- ભાગિતિથિ

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જીલ્હજ માસનો ૧૫ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ બહમન માસનો ૧૨મો રોજ મોહોર

Gujarat