Get The App

આજનુ પંચાંગ - તા.22/8/2024, ગુરૂવાર

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
આજનુ પંચાંગ - તા.22/8/2024, ગુરૂવાર 1 - image


સંકષ્ટ ચતુર્થી, બોળ ચોથ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાલ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૨ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૦ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૦૭ મિ. (સુ) ૭ (ક.) ૦૯ મિ. (મું) ૭ ક. ૧૦ મિ.

જન્મરાશિ : મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.

નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ ૨૨ ક. ૦૬ મિ. સુધી પછી રેવતી નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, બુધ-કર્ક (વ.) ૬ ક. ૪૪ મિ. થી, ગુરૂ-વૃષભ, શુક્ર-સિંહ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મીન

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન  પ્લુટો-મકર(વ.) રાહુકાળ ૧૩:૩૦ થી ૧૫:૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ/ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન વર્ષાઋતુ / રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ / ૩૧ / વ્રજ માસ : ભાદ્રપદ

માસ-તિથિ-વાર : શ્રાવણ વદ ત્રીજ

- કુલકાજલી વ્રત

- સંકષ્ટ ચતુર્થી

- બોળ ચોથ

- બુધ વક્રી કર્કમાં ૬ ક. ૪૪ મિ.થી

- સાયન સૂર્ય કન્યામાં ૨૦ ક. ૧૩ મિ. થી

- શરદ ઋતુ પ્રારંભ

મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ સફર માસનો ૧૭ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન માસનો ૮ રોજ દેપઆદર


Google NewsGoogle News