આજનુ પંચાંગ તા.21/11/2024, ગુરૂવાર
ગુરૂપુષ્યામૃત સિધ્ધિયોગ બપોરના ૩ ક. ૩૬ મિ. સુધી
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, સુખ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૨ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૫૪ મિ. સૂર્યાસ્ત: ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૬ મિ. (સુ) ૭(ક.)૪૨ મિ. (મું) ૭ ક. ૩૮ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુષ્ય ૧૫ ક. ૩૬ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવશે. આશ્લેષા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્વિક, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-વૃષભ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કર્ક.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન હેમંતઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક/૩૦/ વ્રજમાસ: કારતક
માસ-તિથિ-વાર: કારતક વદ છઠ
- ગુરૂપુષ્યામૃત સિધ્ધિયોગ બપોરના ૩ ક.૩૬ મિ. સુધી
- પ.પૂ.ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ.
- સાયન સૂર્ય ધનમાં ૨૫.૨૮ થી
મુસલમાની હિજરીસન: ૧૪૪૬ જમાદીઉલ અવ્વલ માસનો: ૧૮ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ તીર માસનો ૯ મો રોજ આદર