mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આજનુ પંચાંગ તા.20-6-2024, ગુરૂવાર

Updated: Jun 20th, 2024

આજનુ પંચાંગ તા.20-6-2024, ગુરૂવાર 1 - image


વર્ષાઋતુ પ્રારંભ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૬ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.

નવકારસી સમય: (અ) ૬ ક. ૪૪ મિ. (સુ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.

જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.

નક્ષત્ર : અનુરાધા ૧૮ ક. ૧૦ મિ. સુધી પછી જ્યેષ્ઠા નક્ષત્ર આવે. જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન,  મંગળ-મેષ,  બુધ-મિથુન, ગુરૂ-વૃષભ, શુક્ર-મિથુન,  શનિ-કુંભ, રાહુ-મીન,  કેતુ-કન્યા, ચંદ્ર-વૃશ્ચિક

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૩:૩૦ થી ૧૫:૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦-રાક્ષસ સંવત્સર શાકે ૧૯૪૬ ક્રોધી  જૈનવીર સંવત: ૨૫૫૦

દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક: જ્યેષ્ઠ ૩૦ વ્રજ માસ : જેઠ

માસ-તિથિ-વાર : જેઠ સુદ તેરસ.

- વર્ષાઋતુ પ્રારંભ.

- સાયન સૂર્ય કર્ક ૨૬ ક. ૨૨ મિ.થી.

- વાતાવરણમાં ફેરફાર ?

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જીલ્હજ માસનો ૧૩મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ બહમન માસનો ૧૦મો રોજ આવાં

Gujarat