આજનુ પંચાંગ તા.21/1/2025,મંગળવાર
મંગળ વક્રી થઈને મિથુનમાં ૧૦ ક. ૧૦ મિ.થી
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૯ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૦ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૩ મિ.
નવકારસી સમય: (અ) ૮ ક. ૧૨ મિ. (સુ) ૮ ક. ૦૮ મિ. (મું) ૮ ક. ૦૪ મિ.
જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ) સવારના ૧૦ ક. ૦૪ મિ. સુધી પછી તુલા (ર.ત) રાશિ આવશે.
નક્ષત્ર : ચિત્રા ૨૨ ક. ૩૭ મિ. સુધી પછી સ્વાતિ.
ગોચર ગ્રહ : સૂર્ય-મકર મંગળ-વક્રી થઈને મિથુનમાં ૧૦ ક. ૧૦.થી, બુધ-ધન, ગુરૂ-વૃષભ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કન્યા સવારના ૧૦ ક. ૦૪ મિ. સુધી પછી તુલા.
હર્ષલ (યુરેનસ) મેષ (વ.) નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫:૦૦ થી ૧૬:૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત ૨૦૮૧ અનલ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક માઘ ૧ વ્રજ માસ : માઘ
માસ-તિથિ-વાર : પોષ વદ સાતમ
- કાલાષ્ટમી
- મંગળ વક્રી થઈને મિથુનમાં ૧૦ ક. ૧૦ મિ.થી
- ભા.માઘ માસ પ્રારંભ
- રામાનંદાચાર્ય જયંતી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રજ્જબ માસનો ૨૦મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ શહેરેવર માસનો ૧૦મો રોજ આવાં