Get The App

આજનુ પંચાંગ - તા.19/8/2024, સોમવાર

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
આજનુ પંચાંગ - તા.19/8/2024, સોમવાર 1 - image


રક્ષાબંધન

વ્રતની નાળિયેરી પૂનમ

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૭ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૨ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૦૭ મિ. (સુ) ૭ (ક.) ૦૮ મિ. (મું) ૭ ક. ૧૦ મિ.

જન્મરાશિ : મકર (ખ.જ.) ૧૮ ક. ૫૭ મિ. સુધી પછી કુંભ (ગ.શ.ષ.સ.) રાશિ આવે.

નક્ષત્ર : શ્રવણ ૮ ક. ૧૦ મિ. સુધી પછી ઘનિષ્ઠા ૨૯ ક. ૪૫ મિ. સુધી પછી શતભિષા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ, શુક્ર-સિંહ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા

ચંદ્ર-મકર ૧૮ ક. ૫૭ મિ. સુધી પછી કુંભ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૨૮ વ્રજ માસ : શ્રાવણ

માસ-તિથિ-વાર : શ્રાવણ સુદ પુનમ

- વ્રતની નાળિયેરી પૂનમ

- રક્ષાબંધન

- બળેવ

- તૈતરિય શ્રાવણી

- કોકિલાવ્રત સમાપ્ત

- ઝૂલનયાત્રા સમાપ્ત

- ઋક્ યજુ અર્થવવેદ શ્રાવણી

- અમરનાથ યાત્રા સમાપ્ત

મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ સફર માસનો ૧૪ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન માસનો ૫ રોજ સ્પેંદારમદ


Google NewsGoogle News