Get The App

આજનુ પંચાંગ તા.18/10/2024,શુક્રવાર

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.18/10/2024,શુક્રવાર 1 - image


આસો વદ એકમ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ,રોગ,ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૦ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત  : ૧૮ ક. ૧૨ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૭ મિ. (સુ) ૭ (ક.) ૨૪ મિ. (મું) ૭ ક. ૨૨ મિ.

જન્મરાશિ :- મેષ (અ,લ,ઈ) રાશિ આવે.

નક્ષત્ર : અશ્વિનિ ૧૩ ક. ૨૦ મિ. સુધી પછી ભરણી નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-તુલા મંગળ-મિથુન, બુધ-તુલા, ગુરૂ-વૃષભ શુક્ર-વૃશ્ચિક શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-મેષ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦:૩૦ થી ૧૨:૦૦ (દ.ભા.) 

વિક્રમ સંવત : ૨૦૮૦/રાક્ષસ/સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦/દક્ષિણાયન શરદઋતુ/રાષ્ટ્રીય દિનાંક : આસો/૨૬/વ્રજ માસ : કારતક

માસ-તિથિ-વાર:- આસો વદ એકમ

મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ રબીઉલઆખર માસનો ૧૪ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ખોરદાદ માસનો ૫ રોજ સોંહારમદ


Google NewsGoogle News