આજનુ પંચાંગ - તા.17/9/2024,મંગળવાર
અનંત ચતુર્દશી, વ્રતની પૂનમ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૯ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૫ મિ. (સુ) ૭ ક. ૧૫ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.
જન્મ રાશિ : કુંભ (ગ,શ,ષ,સ) ૨૯ ક. ૪૫ મિ. સુધી પછી મીન (દ,ચ,ઝ,થ) રાશિ આવે.
નક્ષત્ર : શત્ભિષા ૧૩ ક. ૫૩ મિ. સુધી પછી પુર્વાભાદ્રપદ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય - કન્યા, મંગળ- મિથુન, બુધ- સિંહ, ગુરૂ- વૃષભ, શુક્ર- કન્યા, શનિ- કુંભ, રાહુ- મીન, કેતુ- કન્યા, ચંદ્ર- કુંભ ૨૯ ક. ૪૫ મિ. સુધી પછી મીન હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર (વ), રાહુકાળ : ૧૫.૦૦થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ, સંવત્સર : શાકે ૧૯૪૬ ક્રોધી, જૈનવીર સંવત : ૨૫૫૦ દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૨૫ વ્રજ માસ: ભાદ્રપદ,
માસ-તિથિ- વાર : ભાદરવા સુદ ચૌદસ
- અનંત ચતુર્દશી
- વ્રતની પૂનમ
- પૌષ્ઠપદી પૂર્ણિમા
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબીઉલઅવ્વલ માસનો ૧૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદીબહસ્ત માસનો ૪ રોજ શહેરેવર