Get The App

આજનુ પંચાંગ તા.17/1/2025,શુક્રવાર

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.17/1/2025,શુક્રવાર 1 - image


સંકષ્ટ ચતુર્થી

ચંદ્રોદય રાતના ૯ ક. ૩૩ મિ.

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૬ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૧ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૧૨ મિ. (સુ) ૮ (ક.) ૦૮ મિ. (મું) ૮ ક. ૦૪ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવશે.

નક્ષત્ર : મઘા ૧૨ ક. ૪૫ મિ. સુધી પછી પૂર્વાફાલ્ગુની.

ગોચર ગ્રહ : સુર્ય-મકર, મંગળ-કર્ક, બુધ-ધન, ગુરૂ-વૃષભ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા  ચંદ્ર-સિંહ

હર્ષલ (યુરેનસ) મેષ  નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ (વ.)  અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૨૬ વ્રજ માસ : માઘ

માસ-તિથિ-વાર : પોષ વદ ચોથ

- સંકષ્ટ ચતુર્થી - ચંદ્રોદય રાતના ૯ ક. ૩૩ મિ.

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રજ્જબ માસનો ૧૬મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ શહૈરવર માસનો ૬ઠ્ઠો રોજ ખોરદાદ


Google NewsGoogle News