આજનુ પંચાંગ - તા.16/9/2024, સોમવાર
સૂર્ય કન્યામાં ૧૯ ક. ૪૪ મિ.થી
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૦ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૦ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૯ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૫ મિ. (સુ) ૭ (ક.) ૧૫ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.
જન્મરાશિ : કુંભ (ગ,શ,ષ,સ) રાશિ આવે.
નક્ષત્ર : ધનિષ્ઠા ૧૬ ક. ૩૩ મિ. સુધી પછી શતભિષા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યામાં ૧૯ ક. ૪૪ મિ.થી, મંગળ-મિથુન, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કુંભ.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર(વ.) રાહુકાળ ૭:૩૦ થી ૯:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન : શરદ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ / ૨૪ / વ્રજ માસ : ભાદ્રપદ
માસ-તિથિ-વાર : ભાદરવા સુદ તેરસ
- ગૌત્રિરાત્રી વ્રતારંભ
- સૂર્ય કન્યામાં ૧૯ ક. ૪૪ મિ.થી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબીઉલઅવ્વલ માસનો ૧૨મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદીબહસ્ત માસનો ૩ રોજ અરદીબદસ્ત