આજનુ પંચાંગ તા.15/11/2024,શુક્રવાર
દેવ દિવાળી, તુલસી વિવાહ સમાપ્ત
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૫૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૩ મિ. (સુ) ૭ (ક.) ૩૮ મિ. (મું) ૭ ક. ૩૫ મિ.
જન્મરાશિ :- મેષ (અ,લ,ઈ) ૨૭ ક. ૧૯ મિ. સુધી પછી વૃષભ (બ,વ,ઉ) રાશિ આવે.
નક્ષત્ર :- ભરણી ૨૧ ક. ૫૬ મિ. પછી કૃતિકા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ :- સૂર્ય-તુલા મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-વૃષભ શુક્ર-ધન શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-મેષ ૨૭ ક. ૨૯ મિ. સુધી પછી વૃષભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦:૩૦ થી ૧૨:૦૦ (દ.ભા.) વિક્રમ સંવત :૨૦૮૧/અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧/દક્ષિણાયન હેમંત ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક/૨૪/વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર:- કારતક સુદ પૂનમ
- વ્રતની પૂનમ
- ત્રિપુરારી પૂનમ
- દેવદિવાળી
- ભીષ્મ પંચક સમાપ્ત.
- તુલસી વિવાહ સમાપ્ત.
- પુષ્કર - સિદ્ધપુર મેળો
- શ્રી ગુરૂનાનક જયંતી
- સિદ્ધાંચલજીની યાત્રા (જૈ.)
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદીઉલઅવ્વલ માસનો ૧૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ તીર માસનો ૩ રોજ અરદીબહશ્ત