આજનુ પંચાંગ - તા.15/12/2024,રવિવાર
સૂર્ય ધન રાશિ અને મૂળ નક્ષત્રમાં ૨૨ ક. ૧૨ મિ.થી ધનારક કમૂરતાનો પ્રારંભ
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.
નવકારસી સમય: (અ) ૮ ક. ૦૩ મિ. (સુ) ૭ (ક.) ૫૭ મિ. (મું) ૭ ક. ૫૩ મિ.
જન્મરાશિ: વૃષભ (બ.વ.ઉ.) બપોરના ૩ ક. ૦૪ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર : મૃગશીર્ષ ૨૬ ક. ૨૦ મિ. સુધી પછી આદ્રા
ગોચર ગ્રહ : સૂર્ય ધનમાં ૨૨ ક. ૧૨ મિ.થી મંગળ-કર્ક બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ શુક્ર-મકર, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા ચંદ્ર-વૃષભ બપોરના ૩ ક. ૦૪ મિ. સુધી પછી મિથુન
હર્ષલ (યુરેનસ) મેષ (વ.) નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત ૨૦૮૧ અનલ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક માગશીર્ષ ૨૪ વ્રજ માસ: માગશીર્ષ
માસ-તિથિ-વાર : માગશર સુદ પૂનમ
- સૂર્ય ધન રાશિ અને મૂળ નક્ષત્રમાં ૨૨ ક. ૧૨ મિ.થી
- ધનારક કમૂરતાનો પ્રારંભ
- બજારોમાં વધઘટ ?
- બહુચરાજીનો મેળો
- લવણ દાન
- હુથરી (ફુર્ગ)
- બુધ માર્ગી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદીઉલઆખર માસનો ૧૩મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અમરદાદ માસનો ૩જો રોજ અરદીબહેશ્ત