આજનુ પંચાંગ તા.14/9/2024,શનિવાર

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.14/9/2024,શનિવાર 1 - image


પરિવર્તની એકાદશી

અરદી બહેસ્ત પ્રારંભ

દિવસના ચોઘડિયા : કાળ, શુભ,  રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૨ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૨ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૧ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૫ મિ. (સુ) ૭ (ક.) ૧૫ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.

જન્મરાશિ : મકર (ખ.જ.) રાશિ આવે.

નક્ષત્ર :- ઉત્તરાષાઢા ૨૦ ક. ૩૩ મિ. સુધી પછી શ્રાવણ નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-મિથુન, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મકર

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર(વ.) રાહુકાળ ૯:૦૦ થી ૧૦:૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ/ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન શરદ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ / ૨૨ / વ્રજ માસ : ભાદ્રપદ

માસ-તિથિ-વાર : ભાદરવા સુદ અગિયારસ

- પરિવર્તની એકાદશી

- અરદી બહેસ્ત પ્રારંભ (પા.)

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબીઉલઅવ્વાલ માસનો ૧૦ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદી બહસ્ત માસનો ૧ રોજ અહર મજદ


Google NewsGoogle News