Get The App

આજનુ પંચાંગ તા.14/11/2024, ગુરૂવાર

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.14/11/2024, ગુરૂવાર 1 - image


ભાગીતિથિ, વૈકુંઠ ચતુર્દશી

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૪ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૫૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.

નવકારસી સમય (અ) ૭ ક. ૪૨ મિ. (સુ) ૭ ક. ૩૮ મિ. (મું) ૭ ક. ૩૪ મિ.

જન્મ રાશિ : મેષ (અ. લ. ઈ.) રાશિ આવે.

નક્ષત્ર : અશ્વની ૨૪ ક. ૩૨ મિ. સુધી પછી ભરણી નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય- તુલા, મંગળ- કર્ક, બુધ- તુલા, ગુરૂ- વૃષભ, શુક્ર- ધન, શનિ- કુંભ, રાહુ- મીન, કેતુ- કન્યા, ચંદ્ર- મેષ, હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૧૩.૩૦થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧, અનલ સંવત્સર, શાકે : ૧૯૪૬ ક્રોધી, જૈનવીર સંવત : ૨૫૫૧ 

દક્ષિણાયન હેમંત ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક, ૨૩ વ્રજ માસ :  કારતક, 

માસ- તિથિ- વાર : કારતક સુદ તેરસ

- વૈકુંઠ ચતુર્દશી

- ચોમાસી ચૌદશ (જૈ)

- ભાગિતિથી

- બાલદિન

- સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની જન્મ જયંતી

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદી ઉલ અવ્વલ માસનો ૧૧ રોજ

પારસી શહેનશાહી વર્ષ : તીર માસનો ૨ રોજ બહમન


Google NewsGoogle News