આજનુ પંચાંગ - તા.14/12/2024, શનિવાર
વ્રતની પૂનમ, શ્રીદત્ત જયંતી
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૩ મિ. (સુ) ૭ (ક.) ૫૭ મિ. (મું) ૭ ક. ૫૨ મિ.
જન્મરાશિ :- વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર : રોહિણી ૨૭ ક. ૫૫ મિ. સુધી પછી મૃગશીર્ષ
ગોચર ગ્રહ :- સૂર્ય-વૃશ્ચિક મંગળ-કર્ક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-વૃષભ શુક્ર-મકર શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-વૃષભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯:૦૦ થી ૧૦:૩૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૧/અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧/દક્ષિણાયન હેમંત ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : માગર્શીર્ષ/૨૩/વ્રજ માસ : માગશીર્ષ માસ-તિથિ-વાર:- માગશર સુદ ચૌદસ
- વ્રતની પૂનમ
- શ્રીદત્ત જ્યંતી
મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ જમાદીઉલઆખર માસનો ૧૨મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અમરદાદ માસનો ૨જો રોજ બહમન