આજનુ પંચાંગ - તા.13/10/2024,રવિવાર
પાશાંકુશા (સ્મા.)
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૬ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૨૫ મિ. (સુ) ૭ (ક.) ૨૩ મિ. (મું) ૭ ક. ૨૧ મિ.
જન્મરાશિ : મકર (ખ.જ.) ૧૫ ક. ૪૩ મિ. સુધી પછી કુંભ (ગ.શ.ષ.સ.) રાશિ આવે.
નક્ષત્ર :- ધનિષ્ઠા ૨૬ ક. ૫૨ મિ. સુધી પછી શતભિષા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-મિથુન, બુધ-તુલા, ગુરૂ-વૃષભ, શુક્ર-વૃશ્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મકર ૧૫ ક. ૪૩ મિ. સુધી પછી કુંભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૬:૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ/ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન શરદ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : આસો / ૨૧ / વ્રજ માસ : આસો
માસ-તિથિ-વાર : આસો સુદ દસમ
- પાશાંકુશા એકાદશી (સ્મા.)
- શ્રી માધવાચાર્ય જયંતી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબીઉલઆખર માસનો ૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદીબહસ્ત માસનો ૩૦ રોજ અનેસન