આજનુ પંચાંગ - તા.13/1/2025, સોમવાર
પોષી પૂનમ
અંબાજી પ્રાકટયોત્સવ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૪ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૮ મિ.
નવકારસી : (અ) ૮ ક. ૧૨ મિ. (સુ) ૮ (ક.) ૦૮ મિ. (મું) ૮ ક. ૦૪ મિ.
જન્મરાશિ : મિથુન (ક.છ.ઘ.) ૨૮ ક. ૨૧ મિ. સુધી પછી કર્ક (ડ.હ.) રાશિ આવે.
નક્ષત્ર : આદ્રા ૧૦ ક. ૩૯ મિ. સુધી પછી પુનવર્સુ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-કર્ક, બુધ-ધન, ગુરૂ-વૃષભ, શુક્ર-કુંભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મિથુન ૨૮ ક. ૨૧ મિ. સુધી પછી કર્ક
હર્ષલ (યુરેનસ) મેષ (વ.) નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭-૩૦ થી ૯-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ શિશિર ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : પોષ / ૨૨ / વ્રજ માસ : પોષ
માસ-તિથિ-વાર : પોષ સુદ પુનમ
- વ્રતની પૂનમ
- પોષી પૂનમ
- અંબાજી પ્રાકટયોત્સવ
- શાકંભરી નવરાત્ર સમાપ્ત.
- માઘ સ્નાનારંભ
મુસલમાની હિજરીસન : ૧૯૪૬ રજ્જબ માસનો ૧૨ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ શહેરેવર માસનો ૨જો રોજ બહમન