Get The App

આજનુ પંચાંગ - તા.12/10/2024,શનિવાર

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
આજનુ પંચાંગ - તા.12/10/2024,શનિવાર 1 - image


નવરાત્ર સમાપ્ત

દશેરા - વિજયા દશમી

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૫ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૬ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૭ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૪ મિ. (સુ) ૭ ક. ૨૨ મિ. (મું) ૭ ક. ૨૦ મિ.

જન્મરાશિ :- મકર (ખ,જ) રાશિ આવે

નક્ષત્ર : શ્રવણ ૨૮ ક. ૨૮ મિ. સુધી પછી ધનિષ્ઠા નક્ષત્ર આવે

ગોચર ગ્રહ :- સૂર્ય - કન્યા મંગળ- મિથુન, બુધ-તુલા, ગુરૂ-વૃષભ શુક્ર-વૃશ્ચિકમાં ૩૦ ક. ૦૨ મિ.થી શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-મકર

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯:૦૦ થી ૧૦:૩૦ (દ.ભા.) વિક્રમ સંવત : ૨૦૮૦/રાક્ષસ/સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦ દક્ષિણાયન શરદ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : આસો/૨૦/વ્રજ માસ : આસો

માસ-તિથિ-વાર :- આસો સુદ નોમ

- સરસ્વતી વિસર્જન

- નવરાત્ર સમાપ્ત

- બુધ્ધ જયંતી

- દશેરા - વિજ્યા દશમી

- અસ્ત્ર - શસ્ત્ર - શમી પૂજન

- શ્રી હરિ જયંતી

- શુક્ર વૃશ્ચિકમાં ૩૦ ક. ૦૨ મિ.થી

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબીઉલઆખર માસનો ૮ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદીબહસ્ત માસનો ૨૯મો રોજ માહેસ્પંદ


Google NewsGoogle News