Get The App

આજનુ પંચાંગ - તા.12-8-2024, સોમવાર

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
આજનુ પંચાંગ - તા.12-8-2024, સોમવાર 1 - image


શ્રી ગોસ્વામી તુલસીદાસ જયંતી

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૬ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૬ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૦૪ મિ., (સુ) ૭ (ક.) ૦૫ મિ. (મું) ૭ ક. ૦૮ મિ.

જન્મરાશિ : તુલા (ર,ત) ૨૮ ક. ૧૪ મિ. સુધી પછી વૃશ્ચિક (ન,ય) રાશિ આવે.

નક્ષત્ર : સ્વાતિ ક. ૮ ક. ૩૩ મિ. સુધી પછી વિશાખા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરૂ-વૃષભ, શુક્ર-સિંહ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા

ચંદ્ર-તુલા ૨૮ ક. ૧૪ મિ. સુધી પછી વૃશ્ચિક

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત: ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન વર્ષાઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૨૧ વ્રજ માસ : શ્રાવણ

માસ-તિથિ-વાર : શ્રાવણ સુદ સાતમ

શ્રી ગોસ્વામી તુલસીદાસ જયંતિ

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ સફર માસનો ૭ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩/ગાથા માસનો ૩ રોજ સ્પેનોમદં



Google NewsGoogle News