આજનુ પંચાંગ તા.11/9/2024,બુધવાર

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
આજનુ પંચાંગ તા.11/9/2024,બુધવાર 1 - image


શ્રી મહાલક્ષ્મી વ્રતારંભ, ગૌરી પૂજન

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક.૨૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૫ મિ.

સુરત સૂર્યોદય: ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત: ૧૮ ક.૪૫ મિ.

મુંબઈ સૂર્યોદય: ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૩ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૪ મિ. (સુ) ૭ (ક.) ૧૪ મિ. (મું) ૭ ક. ૧૪ મિ.

જન્મરાશિ : વૃશ્રિક (ન,ય) ૨૧ ક.૨૨ મિ. સુધી પછી ધન (ભ,ધ,ફ,ઢ) રાશિ આવે.

નક્ષત્ર : જ્યેષ્ઠા ૨૧ ક. ૨૨ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવે. જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય : સિંહ, મંગળ: મિથુન, બુધ: સિંહ, ગુરૃ:વૃષભ, શુક્ર:કન્યા, શનિ:કુંભ, રાહુ: મીન, કેતુ: કન્યા, ચંદ્ર-વૃશ્રિક ૨૧ ક. ૨૨મિ. સુધી પછી ધન.

હર્ષલ (યુરેનસ)વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૨:૦૦ થી ૧૩:૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦/ રાક્ષસ/ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

દક્ષિણાયન શરદઋતુ/રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ/૧૯/વ્રજમાસ : ભાદ્રપદ

માસ-તિથિ-વાર : ભાદરવા સુદ આઠમ

- શ્રી મહાલક્ષ્મી વ્રતારંભ

- ગૌરી પૂજન,

- દુર્ગાષ્ટમી

- રાધાષ્ટમી

- ધરોઆઠમ

- દધિચિ જયંતી.

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રબીઉલઅવ્વલ માસનો ૭ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન માસનો ૨૮મો રોજ જમીઆદ


Google NewsGoogle News