Get The App

આજનુ પંચાંગ - તા.11/11/2024, સોમવાર

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
આજનુ પંચાંગ - તા.11/11/2024, સોમવાર 1 - image


ભીષ્મ પંચક વ્રતારંભ

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ., સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૭ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૪૦ મિ. (સુ) ૭ (ક) ૩૬ મિ. (મું) ૭ ક. ૩૩ મિ.

જન્મરાશિ : કુંભ (ગ.શ.ષ.સ.) ૨૬ ક. ૨૧ મિ. સુધી પછી મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.

નક્ષત્ર : શતભિષા ૯ ક. ૪૧ મિ. સુધી પછી પુર્વાભાદ્રપદ નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-વૃષભ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા ચંદ્ર-કુંભ ૨૬ ક. ૨૧ મિ. સુધી

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૨૦ વ્રજ માસ : કારતક

માસ-તિથિ-વાર : કારતક સુદ દસમ

- ભીષ્મ પંચક વ્રતારંભ

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદીઉલઅવ્વલ માસનો ૮ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ખોરદાદ માસનો ૨૯ રોજ મારેસ્પંદ


Google NewsGoogle News