આજનુ પંચાંગ - તા.10/11/2024, રવિવાર
અક્ષય નવમી
કુષ્માંડ નવમી
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૦ મિ. (સુ) ૭ (ક.) ૩૫ મિ. (મું) ૭ ક. ૩૨ મિ.
જન્મરાશિ : કુંભ (ગ,શ,ષ,સ) રાશિ આવે.
નક્ષત્ર : ધનિષ્ઠા ૧૧ ક. ૦૦ મિ. સુધી પછી શતભિષા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરૂ-વૃષભ, શુક્ર-ધન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કુંભ.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬-૩૦ થી ૧૮-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન હેમંત ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક / ૧૯ / વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર : કારતક સુદ નોમ
- અક્ષય નવમી
- કુષ્માંડ નવમી
- રંગનાથ જયંતી (નારેશ્વર)
- સતયુગાદિ
- જગધાત્રી પૂજા (બંગાળ)
- અનલા નવમી (ઓરિસ્સા)
- શ્રી હરિ જયંતી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જમાદીઉલઅવ્વલ માસનો ૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ખોરદાદ માસનો ૨૮ રોજ જમીઆદ